The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
4 drowned in Narmada Canal and Waterpark in 2 days, 2 bodies found: Search for two continues
The Squirrel > Blog > ગુજરાત > કચ્છ > એક જ દિવસમાં નર્મદા કેનાલ અને વોટરપાર્કમાં 4 ડૂબ્યા, 2 મૃતદેહ મળ્યા: બે ની શોધખોળ જારી
કચ્છ

એક જ દિવસમાં નર્મદા કેનાલ અને વોટરપાર્કમાં 4 ડૂબ્યા, 2 મૃતદેહ મળ્યા: બે ની શોધખોળ જારી

Subham Bhatt
Last updated: 13/06/2022 2:07 PM
Subham Bhatt
Share
SHARE

વાગડના ભચાઉ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં એક જ દિવસમાં ત્રણ યુવાન ડૂબી ગયા હતા જેમાં ભચાઉ એસઆરપી કેમ્પ પાસેની કેનાલમાં માતાની નજર સામે જ મુસ્લીમ યુવક ડૂબ્યો હતો તેને બચાવવા અંદર પડેલો ક્ષત્રિય યુવક પણ ગરકાવ થયો હતો તેમાં મુસ્લીમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પણ બચાવવા કૂદનાર ક્ષત્રિય યુવકની શોધખોળ જારી છે. જ્યારે લુણવા પાસે મોગલધામ દર્શનાર્થે જઇ રહેલા ગાંધીધામના પરપ્રાંતિય યુવકનો પગ સેલ્ફી લેવાની લાયમાં લપસતાં તે પાણીમાં ગરકાવ થયો હતો જેની શોધખોળ જારી છે.ભચાઉના માનસરોવર નગરમાં રહેતા અક્રમ યુસુફભાઈ અબડા તેમની માતા સાથે ધાર્મિક ક્રિયાઓ બાદ પાણીમાં પધરાવવા માટેની વસ્તુઓ લઈ નર્મદા કેનાલ પાસે આવ્યા હતા જેમાં પુત્ર અક્રમનો પગ લપસી જતાં તે થોડીવારમાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો

4 drowned in Narmada Canal and Waterpark in 2 days, 2 bodies found: Search for two continues

કેનાલની ઉપર તેના માતા આ જોઇને બૂમાબૂમ કરવા લાગ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થતાં ચોપડવા ગામના યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તેને બચાવવા જવા પાણીમાં કૂદી ગયા હતા પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ પ્રમાણમાં ચાલુ હોતા થોડી વારમાં બંને લોકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.જેમાં બન્ને યુવાનને બચાવવા માટેના પ્રયત્નમાં ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગના પ્રવીણ દાફડા અને ટીમે અક્રમ યુસુફ અબડાનો બહાર કાઢવામાં સફળ થયા હતા જેમને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પુત્ર અક્રમ અને પિતા યુસુફભાઈ પેઇન્ટર ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને યુવાન અકરમ ના અવસાનના સમાચાર સાંભળીને મુસ્લિમ અને હિન્દુ સમાજમાં અરેરાટી ફેલાઈ હતી.

- Advertisement -

You Might Also Like

ગાંધીનગર SOGના નામે માંજૂવાસના યુવાનનું અપહરણ કરી રોકડા લૂંટ્યા, પણ દાગીનાની લૂંટ વિફળ : 4 નકલી પોલીસ ઝબ્બે

ગાયને રોગથી બચાવવા અમદાવાદથી માલધારી સંસ્થા તબીબો સાથે કચ્છમાં

અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમે ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

US ચૂંટણીમાં ગુજરાતી મૂળના નીરજ અંતાણીએ રચ્યો ઇતિહાસ

પેટાચૂંટણીના પ્રચારમાં થઈ દારુની એન્ટ્રી, મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસ ધારાસભ્યો પર કર્યા પ્રહાર

TAGGED:dieddrownedNarmada CanalWaterpark
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

કચ્છ

હવામાન વિભાગની આગાહી પડી સાચી

1 Min Read
કચ્છ

ભુજમાં ચાલતી 108 સેવાને મળ્યો નેશનલ એવોર્ડ

1 Min Read
કચ્છ

રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

1 Min Read
કચ્છ

ભુજમાં ઠેર-ઠેર ગટરો ઉભરાઇ

1 Min Read
કચ્છ

કચ્છના રાપરમાં ખેડૂતો મુશ્કેલીમાં

1 Min Read
કચ્છ

કચ્છ : કોંગ્રેસ સમિતિએ સાંસદની કચેરી બહાર વિરોધ નોંધાવ્યો

1 Min Read
કચ્છ

ભુજ : રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

1 Min Read
કચ્છ

ભુજ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel