The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
5 days rain forecast in Gujarat, find out where Megharaja's ride will reach today
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો આજે ક્યાં પહોંચશે મેઘરાજાની સવારી
અમદાવાદ

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો આજે ક્યાં પહોંચશે મેઘરાજાની સવારી

Subham Bhatt
Last updated: 10/06/2022 3:03 PM
Subham Bhatt
Share
SHARE

ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની   આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને જ્યાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાઇ શકે છે. ત્યાં જ ગરમીનો પારો 3 થી 4 ડીગ્રી ઘટવાની સંભાવના છે.હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

5 days rain forecast in Gujarat, find out where Megharaja's ride will reach today

તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે. રાજ્યમાં સોમવારના દિવસની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

You Might Also Like

અમદાવાદમાં વધુ એક અકસ્માત: એલિસબ્રિજ પર કારે ટક્કર મારતા બાઇક સવારનું મોત

10 વર્ષમાં ગુજરાતની મહિલાએ 7 વખત પતિની ધરપકડ કરાવી પછી તેને જામીન પર છોડાવ્યો

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! મોર્ડન પણ “દિલ સે દેસી” આપણું રાજ્ય

TAGGED:forecastGujaratMegharajarain
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

Born in an ordinary ordinary family, these Gujaratis are famous all over the world today due to their success
Achievements@75

સામાન્ય સામાન્ય પરિવારમાં જન્મેલા આ ગુજરાતીઓ પોતાના સક્સેસથી આજે વિશ્વ ભરમાં ધરાવે છે નામના

4 Min Read
A domineering female police officer! Film style caught the robbers...
Nari Shakti

એક દબંગ મહિલા પોલીસ કર્મી! ફિલ્મી ઢબે પોકડ્યા લુટારુઓને…

2 Min Read
Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years
Nari Shakti

સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

2 Min Read
Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy
અમદાવાદગુજરાત

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

1 Min Read
Himmatnagar - In the district with the lowest number of girls born in Gujarat, daughters were given a unique welcome
Uncategorized

હિંમતનગર – ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ ધરાવતા જિલ્લામાં દીકરીઓ અવતરતા કરાયું અનોખુ સ્વાગત

1 Min Read
Half an inch of rain in an hour in Atkot, Upleta and Gondal Megharaja's thunderous entry, became a river
રાજકોટ

આટકોટમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ, ઉપલેટા અને ગોંડલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્‍તા નદી બન્યા

1 Min Read
30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!
અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

1 Min Read
Pankaj Patel, chairman of Zydes Life, was elected to the RBI's Central Board
અમદાવાદ

ઝાઇડસ લાઇફના ચેરમેન પંકજ પટેલની RBIના સેન્ટ્રલ બોર્ડમાં થઇ વરણી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel