The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, May 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > પાટણ > ધારપુરમાં કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઇ જવાનો મામલો, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા
પાટણ

ધારપુરમાં કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઇ જવાનો મામલો, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા

admin
Last updated: 03/10/2020 1:01 PM
admin
Share
SHARE

ધારપુર હોસ્પિટલના કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળુ મારવામાં આવે તેમ બાદમાં પોલીસે પાંચ ટિમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.પાટણ જિલ્લાના સમી તાલુકામાં તાજેતરમાં જ પોહીબિશનના ગુનામાં ઝડપાયેલા રાજસ્થાન આરોપી દયારામ બ્રિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આરોપીને કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.જ્યાં આરોપી શૌચાલયની જાળી તોડીને ફરાર થઈ ગયો હતો.આ બાબતે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષર મકવાણાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. પોતાની જવાબદારીમાં બેકાળજી બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને નાસી ગયેલા કોરોના પોઝિટિવ આરોપીને પકડવા અલગ-અલગ પાંચ ટીમો બનાવી પાટણ,બનાસકાંઠા,મહેસાણા અમદાવાદ તરફ રવાના કરી હોવાનું પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

You Might Also Like

રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ પર ગટરના પાણી રેલાતાં હાલાકી

કેન્સરગ્રસ્ત પતિની સાથે એક જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્નીની શિક્ષણ વિભાગે બીજે બદલી કરી

માત્ર 38 દિવસના બાળકને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન

વિજયનગરના બાલેટાના શિક્ષકે સ્વખર્ચે લાયબ્રેરી બનાવડાવી

પાટણ જિલ્લા માં કોરોના ના વધુ 2 કેસ નોંધાયા હતા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
સ્પોર્ટ્સ 13/05/2025
સવારના નાસ્તામાં બ્રેડ અને દહીં સાથે બનાવો સ્વાદિષ્ટ ટોસ્ટ, રેસીપી છે ખૂબ જ સરળ
રેસીપી 13/05/2025
આજે છે જેઠ મહિનાનો પહેલો બડા મંગલ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 13/05/2025
Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
- Advertisement -

You Might Also Like

Sami 108's EMT and pilot make normal delivery in the van of a woman suffering from labor pains
પાટણ

સમી 108 ના ઈએમટી અને પાયલોટે પ્રસવ પીડા ભોગવતી મહિલાની વાનમાં જ નોર્મલ ડિલિવરી કરાવી

1 Min Read
Quitting tobacco in Patan also appeals to the youth to give up tobacco and live a healthy life
પાટણ

પાટણમાં તમાકુ છોડી દઈ યુવાનોને પણ તમાકુ છોડી તંદુરસ્ત જીવન જીવવા અપીલ

1 Min Read
District level 'Garib Kalyan Sammelan' was held at Patan
પાટણ

પાટણ ખાતે જિલ્લા કક્ષાનું ‘ ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું

1 Min Read
Vacation of employees involved in administrative work in Patan-Hemchandracharya University
પાટણ

પાટણ- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વહીવટી કામ સાથે સંકળાયેલા કર્મચારીઓનું વેકેસન

1 Min Read
Patan- The historical temple of Shanidev is located in Anavada village
પાટણ

પાટણ- અનાવાડા ગામમાં આવેલ છે શનિદેવનું ઐતિહાસિક શનીદેવનું મંદિર

2 Min Read
Taluka BJP executive meeting was held at Patan-Norta Talpad
પાટણ

પાટણ- નોરતા તળપદ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

1 Min Read
Patan: Re-examination will be held for those who do not appear for the October-December examination
પાટણ

પાટણ- ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષા ન આપનાર માટે ફરી પરીક્ષા યોજાશે

1 Min Read
Patan- Vedic Mathematics Workshop was organized for school children
પાટણ

પાટણ- શાળાના બાળકોનો વૈદિક ગણિત વર્કશોપ યોજયો

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel