મહેસાણા : આ બાળકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહિ પણ વૃક્ષારોપણ કરીને કરી

admin
1 Min Read

મહેસાણામાં કામેન્દુ ઠાકરના પુત્ર OM નાજન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં જન્મદિવસની યાદમાં વૃક્ષારોપણ કરીને ઉજવણી કરી હતી.
OMએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી પોતાના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી નહિ પરંતુ વૃક્ષા રોપણ કરીને ઉજવણી કરી હતી જેમાં ઓમ દ્વારા તેમના મિત્રો સાથે આજરોજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. અને પોતાની સોસાયટીની બહાર મેદાનમાં વૃક્ષા રોપણ કર્યું હતું

અને તેના દ્વારા જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરી અન્ય લોકોને પ્રેરણા આપી હતી. તો બીજી બાજુ પર્યાવરણ જાળવણી નુ મહત્વ બાળપણથી જ સંસ્કારોમાં સિંચન થાય અને પર્યાવરણ જાગૃતિ થાય તે હેતુ થી જન્મ દિવસ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષોની જાળવણી અંગે અને વૃક્ષોની જાળવણી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મહેસાણાના ઠાકર પરિવારે પેટલાદ ખાતે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના આશીર્વાદ લઇ વૃક્ષા રોપણ કર્યું હતું

Share This Article