પંચમહાલ-શહેરા પોલીસ મથક ખાતે બે આરોપીની તબિયત લથડી

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથક ખાતે બે આરોપીની તબિયત લથડતાં દોડધામ મચી જવા પામીહતી. શહેરા પોલીસ મથક ખાતે અલગ અલગ ગુના ના બે આરોપીઓ મહિલા અને પુરુષ અચાનકતબિયત લથડતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. જયારે આરોપી ધૂળાભાઈ ચૌહાણ ને વધુ તબિયત બગડતાં સારવાર અર્થે 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Two accused fell ill at Panchmahal-Shehra police station

જયારે હોસ્પિટલ ખાતે આરોપીના પરિવારજનોનો ભારે આક્રોશ જોવામળી રહ્યો હતો. હત્યાના ગુનાની આરોપી મહિલાને ચક્કર આવતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતેલાવવામાં આવ્યા હતા. પોલીસ મથક ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલા આરોપીઓની તબિયત અચાનક લથડતા શહેરા પોલીસ સામે પરિવારજનોએ ખોટા આક્ષેપ કરી પોલીસ કાર્યવાહી સંકા ના દાયરા માં આરોપીઓના પરિવારજનો રોષ જોવા મળ્યો હતો.

Share This Article