The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Naresh Patel was seen with BJP leaders in Jamnagar
The Squirrel > Blog > ગુજરાત > જામનગર > જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ
જામનગર

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

Subham Bhatt
Last updated: 02/05/2022 4:05 PM
Subham Bhatt
Share
SHARE

રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલ અંગે મોટા સમાચાર.. જામનગરમાં ભાજપનાગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેનું સસ્પેન્સયથાવત છે.. તેની વચ્ચે આજે નરેશ પટેલ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદેયોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા.. નરેશભાઈએ પોથીયાત્રા દરમિયાનવરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે રથમાં સવાર થયા હતા. જામનગર ઉત્તરનાધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાનેભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે આજે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં પૂર્વશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણપટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.. તો બીજી બાજુકોંગ્રેસના દિગગજ નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના કોંગી નેતાઓ પણ જોડાયા હતા. ત્યારેખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા..

Naresh Patel was seen with BJP leaders in Jamnagar

પોથીયાત્રા દરમિયાન નરેશપટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા 57 વર્ષની ઉમરે રાજકારણમાં  પ્રવેશ કરવાની વાત છે એટલે સમજ્યા વગર પ્રવેશ કરવો બરાબર નથી. તેમ જણાવતા નરેશ પટેલેકહ્યું હતું કે, પાટીદાર સમાજ સિવાય દરેક સમાજના લોકો સાથે મારી વાતચીત ચાલુ છે.કર્મનિષ્ઠો સાથે વાતચીત ચાલુ છે.સમયસર હું રાજકારણમાં પ્રવેશ અંગે જણાવીશ..ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી.. અંતમાંગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષકન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશકરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પરસૌકોઈની નજર છે…. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે.. પ્રશાંત કિશોરે કોંગ્રેસનીઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.

- Advertisement -

You Might Also Like

Navratri Celebration 2022: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

સલાયામાં મહોરમ પર્વે પોલીસ પર હુમલાનો ફરાર આરોપી ઝબ્બે

TAGGED:#bjpjamnagarNareshPatelPothiyatra
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

When the young woman refused to marry the young man, the young man slandered her with the help of social media
જામનગર

યુવતીએ યુવકને લગ્ન કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયાની મદદ લઈ બદનામ કરી

2 Min Read
1 inch in Kalawad, light rain in Jamjodhpur, Lalpur, Khambhaliya village
જામનગર

કાલાવડમાં 1 ઇંચ, જામજોધપુર, લાલપુર, ખંભાળિયા ગ્રામ્યમાં હળવો વરસાદ

1 Min Read
Farmers' panel wins BJP-inspired 10 seats at Vinchia Market Yard
રાજકોટ

વીંછિયા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત દસે દસ બેઠક પર ખેડૂત પેનલનો વિજય

1 Min Read
The issue of formation of committee in the BJP-ruled municipality of Dahegam is simmering
ગાંધીનગર

દહેગામની ભાજપ શાસિત પાલિકામાં કમિટીની રચના મામલે ઉકળતો ચરૂ

2 Min Read
Learn about the only government high school in Jamnagar offering 144 year old technical education
જામનગર

જાણો જામનગરની 144 વર્ષ જૂની ટેકનિકલ શિક્ષણ આપતી એક માત્ર સરકારી હાઈસ્કૂલના પ્રવેશ વિશે

2 Min Read
What is the penalty and how many years of imprisonment if a child gets married?
જામનગર

જો કોઈ બાળ લગ્ન કરાવે તો કેટલો દંડ અને કેટલા વર્ષની થઇ શકે છે જેલ?

2 Min Read
BJP's ward 13 councilors-office bearers brutally beat up hotel owner and staff for not paying Rs 100 bill
આણંદ

ભાજપના વોર્ડ 13ના કાઉન્સિલર-હોદ્દેદારોએ 100 રૂપિયાનું બિલ ન ચૂકવવું પડે એટલે હોટલ માલિક અને કર્મીને બેરહેમીપૂર્વક માર માર્યો

1 Min Read
Awareness campaign was conducted by Bharatiya Janata Party at Daskroi in Ahmedabad district
અમદાવાદ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યો

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel