The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Son-in-law attacked in Bharuch-Piraman village
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > ભરુચ-પીરામણ ગામમાં જમાઈ પર થયો હુમલો
ભરુચ

ભરુચ-પીરામણ ગામમાં જમાઈ પર થયો હુમલો

Subham Bhatt
Last updated: 06/05/2022 2:59 PM
Subham Bhatt
Share
SHARE

ભરુચ જિલ્લાના અંકલેશ્વરના પીરામણ ગામમાં સસરા અને બનેવીએ મળી જમાઈ પર કર્યો હુમલો.અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં વહેલી સવારે સસરા અને બનેવીએ મળી જમાઈ પર હુમલોકર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામમાં રહેતા ઇમરાન દિવાન ઘરે સુતા હોય તે સમયે શબ્બીર સા નસીમ બાનું, સહેજાદ સબીહા બાનુઐયુબભાઈ જે તમામ તેઓના ઘરે આવી બારી તોડી ઇમરાનને લાકડી અને પટ્ટા વડે મારમારી જીવલેણ હુમલો કરી રૂપિયા ૫૦ હજારની લૂંટ ચલાવી તેઓની ઘરની બહાર ઊભેલી રિક્ષામાં પણ તોડફોડ કરી
ભારે નુકસાન પહોંચાડ્યું છે.

Son-in-law attacked in Bharuch-Piraman village

બનાવના પગલે ઇમરાન અત્યંત ઈજાગ્રસ્ત થઈ જતા તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ઇજાગ્રસ્ત જણાવે છે કે મારી પોલીસ સમક્ષ રજૂઆત છે કે આ કેસમાં મને ન્યાય મળવો જોઈએ અંકલેશ્વર પોલીસે આ તો કે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે…

- Advertisement -

You Might Also Like

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

હાંસોટ ના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

TAGGED:attackedbharuchcivilhospitalPiraman
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

Doddham was horrified when a fire broke out in the DP box at Derol village
ભરુચ

દેરોલ ગામ ખાતે ડિપી બોક્ષમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી

1 Min Read
Ankleshwar-Salman and Sohail nabbed by Bharuch SOG with charas and expensive liquor bottles
ભરુચ

અંકલેશ્વર-સલમાન અને સોહેલને ચરસ તથા મોંઘીદાટ દારૂની બોટલો સાથે ભરૂચ SOG એ દબોચ્યા

1 Min Read
A cricket tournament was organized by Kayastha Hitvardhak Mandal at Hostel Ground.
ભરુચ

કાયસ્થ હિતવર્ધક મંડળ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરાયું..

1 Min Read
A service bridge program was held in Kathi Vatarsa ​​village of Amod, in which a large number of beneficiaries benefited
ભરુચ

આમોદના કૉઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

1 Min Read
SOG catching two bogus doctors from Muller in Bharuch
ભરુચ

ભરુચના મુલેર ખાતેથી બે બોગસ ડોક્ટરને પકડી પાડતી SOG

2 Min Read
Bharuch district BJP gave the benefit of Sukanya Samrudhi Yojana to more than 500 girls
ભરુચ

ભરૂચ જિલ્લા ભાજપે વધુ 500 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો

2 Min Read
Bharuch District Panchayat distributed various facilities to various villages
ભરુચ

ભરુચ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગામોને વિવિધ સુવિધાના સાધનોનું વિતરણ કરાયું

2 Min Read
Taluka level career guidance seminar was held in Hansot, Bharuch
ભરુચ

ભરુચના હાંસોટમાં તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel