બનાસકાંઠા-મુડેઠા ગામમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ના નિવાસસ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

 

Former Minister of State for Gujarat Shankarbhai Chaudhary was present in Banaskantha-Mudetha village

આ ઉપરાંત વાત કરવામાં આવે તો પુર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મુડેઠા ગામે લગ્ન પ્રસંગ માં હાજર રહેતાં ગામલોકો દ્વારા સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું છે.

Share This Article