બનાસકાંઠા- આતરોલી ગામની સીમમાંથી દેશી દારૂ પકડી પાડતી LCB બનાસકાંઠા

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના આતરોલી ગામની સીમમાંથી દેશી દારૂ પકડી પાડતી LCB બનાસકાંઠા. બનાસકાંઠા LCB સ્ટાફ રઘુવીરસિંહ ,યશવંતસિંહ,રાજેશભાઈ, દિનેશભાઇ, જોરાવરસિંહ, ગજેન્દ્ર દાન પાલનપુર તાલુકા પોલિશ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી.

Banaskantha- LCB Banaskantha seizing domestic liquor from the seam of Atroli village

તેના  ના આધારે આતરોલી ગામની સીમમાં વગડીયા નામની ઓળખતા ખેતરે સાતુંસિંહ રાવતસિંહ ચૌહાણ ના ખેતરે દેશી દારૂ ગાળવાની ભઠી ચાલુ કરી દેશી દારૂ ગાળી વોશ તથા દેશી દારૂ કિંમત રૂપિયા 15800 થતાં દેશી દારૂ ગાળવાના સાધનો કિંમત રૂપિયા 10500 તથા મોબાઇલ નગ 1 કિંમત 500 સાથે કુલ મુદ્દામાલ 26800 નો રાખી પકડાઈ ગયેલ જેના વિરુદ્ધ માં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Share This Article