વડોદરા- પૌરાણિક મસાની મેલડી માતાના મંદિરે લીલુડો માંડવો યોજાયો

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ તાલુકાના બમ્બોજ ગામે આવેલ પૌરાણિક મસાની મેલડી માતા ના મંદિરે લીલુડો માંડવો યોજાયો જેમાંધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ હાજરી આપી માતાજી ની આરતી કરી હતી આ પ્રસંગે પ્રવીણ લુની ના ડાયરા નું ભવ્યઆયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકા ના બમ્બોજ ગામે ઢાઢર નદી કિનારે પૌરાણિક મસાની મેલડી માતા નું મંદિરઆવેલ છે પૌરાણિક કથા અનુસાર આ મંદિરે જેતે સમય મા રાજા પોતાના અસહ્ય બીમારી દૂર કરવા હેતુ ભૂગર્ભ સુરંગ માંથી દર્શન માટે આવતા હોય ત્યારે 7 ડેરી આ મંદિર પાસે બનાવી છે મંદિર જીર્ણોધ્ધાર બાદ મંદિર આયોજકો દ્વારા લીલુડો મંડવો અને ડાયરા નું આયોજન પ્રવીણ લુનીમા મધુર કંઠે કરવામાં આવ્યું હતું

Vadodara- Liludo Mandvo was held at the temple of the legendary Masani Meladi Mata

આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા  હાજરી આપી ત્યારે મંદિર આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહા આરતી કરી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એધન્યતા અમુભવી હતી આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, વિરપાલ રાજ, હિતેશ પટેલ સહિતઆગેવાનો અને મોટી સંખ્યા મા ગ્રામ જનો હાજર રહ્યા હતા લીલુડા મંડવા પ્રસંગે ભવ્ય ભંડારા નું પન આયોજન કરવા માઆવ્યું હતું તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ પૌરાણિક મંદિર ને પ્રવાન વિભાગ મા સામેલ કરવા ઘટતું કરવા જણાવતા ગ્રામજનો મા ખુશી ની લહેર જોવા મળી હતી.

Share This Article