બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગારના સાહિત્ય સાથે એક ઇસમની જડપ્યો હતો. બનાસકાંઠા LCB PI ડી.આર. ગઠવીતથા PSI આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ કિસ્મતજી , વદુજી, જયપાલસીંહ , ધર્મેન્દ્રસીંહ , અશોકભાઇ , ભરતભાઇ થરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler

તે દરમીયાન બાતમી હકીકત મેળવી થરા બસ સ્ટેન્ડ આજુ બાજુ વરલી મટકાનો આંક ફરકનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોઇ હકીકત આધારે રેઇડ કરતા એક ઇસમ હીતેષભાઇ સંજયભાઇ જાતેદરજી રહે થરા વાળો જુગારના સાહીત્ય સાથે મળી આવેલ જેની અંગ ઝડતી માંથી રોકડ રકમ રુ ૧૦૫૫૦/- મળી આવતા સદરેના વિરૂધ્ધમાં થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Share This Article