પંચમહાલ- હાલોલમાં વધુ એક ટ્રેક્ટર ભૂગર્ભ ગટરના ખાડામાં ફસાયું

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના હાલોલમાં વધુ એક ટ્રેક્ટર કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાયું.હાલોલ નગરના તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકળ ગતિએ ચાલતી બે વર્ષથી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઇનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી

Panchmahal: Another tractor got stuck in an underground sewer pit in Halol

જે તે સ્થિતિમાં અધુરા પૂરાન કરીને છોડી દેવામાં આવતારોજેરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઇ ભારે નુકસાની ભોગવી રહ્યા છે જેમાં હાલોલનગરના લીમડી ફળિયા ખાતે વધુ એક ઇંટો ભરેલ ટ્રેક્ટર ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાતા ટેકટરના ટાયરો ખાડામા ઉતરીજતા ભારે કલાકોની જહેમત બાદ ટ્રેકટર ને બહાર કાઢવામાં આવ્યું હતું જેમાં ટ્રેકટર ચાલક અને નગરજનોએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Share This Article