બનાસકાંઠા- લુણીપુરા ખાતે સિકોતર માતાજીનો યજ્ઞ યોજાયો

Subham Bhatt
1 Min Read

 

Sikotar Mataji's Yajna was held at Banaskantha-Lunipura

બનાસકાંઠા જિલ્લાના લુણીપુરા ખાતે સિકોતર માતાજી નો હવન યજ્ઞ યોજાયો હતો. ડીસા તાલુકાના સાવિયાણા (લુણીપુરા)
ખાતે સમસ્ત લુણી પરિવાર દ્વારા સિકોતર માતાજી નો હવન યજ્ઞ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી
સંખ્યામાં લુણી પરિવાર ના ભાઈ બહેનો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લુણી પરિવાર દ્વારા
સિકોતર માતાજી નો હવન યજ્ઞ યોજાયો હતો તેમાં લુણી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હવન યજ્ઞ માં હાજર રહી
આહુતિ આપી હતી.

Share This Article