બનાસકાંઠા- બનાસકાંઠા LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા LCB એ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બે ઇસમોને જડપયા. બનાસકાંઠા LCB સ્ટાફ ઇસવરભાઇ,અરજનજી, પરકાશચંદ્ર, પરકાશભાઈ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી મહેન્દ્રાXYLO ગાડી નં. GJ-12-AK-8750 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૪૩ બોટલ નંગ ૧૫૯૬ કિ.રૂ.
૧૭૬,૩૭૬/-

Banaskantha- Banaskantha LCB expedited the quantity of liquor

તથા ગાડી XYLO ગાડી નં. GJ-12-AK-8750 ની કિં.રૂ-૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ- ૪૮૬,૩૭૬/- ના મુદામાલ સાથે ના ચાલક અજીતસીહ કનુભા જાડેજા તથા રૂપસંગદેવુભા સોઢા બન્ને રહે. નલીયાટીબા-૧ તા. રાપર જી.કચ્છ વાળાઓને પકડી પાડી બન્ને ઇસમોના વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Share This Article