બનાસકાંઠા- સાવિયાણા ગામે સિકોતર માતાજીના મંદિરે રમેલ યોજાઈ

Subham Bhatt
0 Min Read

બનાસકાંઠા જિલ્લાના સાવિયાણા ગામે સિકોતર માતાજીના મંદિરે રમેલ યોજાઈ હતી. આ તકે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં માતાજીની રમેલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે

Banaskantha- A game was played at the temple of Sikotar Mataji in Saviana village

ત્યારે માતાજીના મંદિર રમેલ યોજાતી હોય છે ત્યારે ડીસા તાલુકાના સાવિયાણા લુણીપુરા ખાતે સિકોતર માતાજી ની રમેલ યોજાઈ હતી. જેમાં સાવિયાણા લુણીપુરા ખાતે રમેલમા માતાજીના ભુવો તેમજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

Share This Article