બનાસકાંઠા-અરણીવાડા ગામે પ્રસંગમાં હાજરી આપતા શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે લગ્ન પ્રસંગમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે તગસિહ સરૂપસિહ ની દીકરીઓના લગ્નમાં રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા

Education Minister Kirtisinh Vaghela attending the event at Banaskantha-Araniwada village

આ પ્રસંગે થરા માર્કેટ ના ચેરમેન અણદાભાઇ પટેલ તથા ભારતસિંહ ભટેસરિયા મહામંત્રીતથા કિશન સિંહ વાઘેલા તથા સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કર તથા ઓબસિહ સોલંકી તથા જલાભાઈ દેસાઈ તથા અમરસિંહ સોલંકી તથા સુરજસિહ સોલંકી તથા અગરસિહ સોલંકી તથા નિતિન સિંહ સોલંકી વગેરે ગામનાં આગેવાનો યુવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં

Share This Article