બનાસકાંઠા- થરાદના મંદિરમાં ચોરી કરનાર ઈસમ ફરી પકડાયો

Subham Bhatt
1 Min Read

છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ ચોરી અને લૂંટના બનાવી બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોરીનો શીલશીલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ માં આવેલા શેણલ મા ના મંદિરે ધોળા દિવસે ચોરી કરનાર ચોર 33 દિવસે ફરીથી પકડાયો છે.

Banaskantha: Issam, who stole from Tharad temple, was caught again
થરાદ શેણલ માતાજીની નાક ની નથ ચોરી નો બનાવ બાદ એજ ચોરે ફરીથી રેફરલ‌ હોસ્પિટલમાં મોબાઇલ ચોરી કરતા ઝડપાયો હતો. ચોર ચોરી કરી ભાગી ગયા ના કલાકમાં શેણલ નગર ના યુવાનો એ ચોરને પકડી પાડયો હતો. એજ ચોર આજે ફરીથી થરાદ રેફરલ હોસ્પિટલમાં‌ ધોળા દિવસે મોબાઇલ ચોરતા પકડાયપ હતો. ચોર ઈસમને પકડી ને લોકોએ બીજી વખત પોલીસને હવાલે કર્યો છે. ચોરી કરનાર યુવક રાજસ્થાનનો માજીરાણાનો હોવાનું જણાવી રહ્યો હતો,

Share This Article