અમરેલી- અમરેલી એસ.પી.હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી

Subham Bhatt
1 Min Read

Amreli- Amreli SP Himkarsinh held a press conference

ગુજરાતમાં ચૂંટણીનાં ભણકારા વાગી રહ્યા છે. આગામી થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીયોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, રાજકીય પાર્ટીઓ સભાઓઅને કાવાદાવા શરૂ કરી દીધા છે. ત્યારે ભાજપના કેન્દ્રિય મંત્રીઓમના ગુજરાતમાં પ્રવાસ શરૂ થઈચૂક્યા છે. ત્યારે અમરેલી એસ.પી.હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 29 મેં નાગુજરાત પ્રવાસ અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના નવા પોલીસ મથકો, આવસોના લોકાર્પણ કરશેઅમિત શાહ. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ મથકનું ઇ લોકાર્પણ પણ અમિત શાહ કરશે. બે દિવસ બાદ બપોરે 12 કલાકે વંડા પોલીસ મથકનું લોકાર્પણ કરશે. 93 લાખના ખર્ચે તૈયાર થયેલા આધુનિક વંડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણઅમિત શાહ કરશે. એસપી હિમકરસિંહે પ્રેસ કરીને માહિતી આપી હતી.

Share This Article