બનાસકાંઠા- ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામલ રિકવર કરાયો

Subham Bhatt
1 Min Read

ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી બનાસકાંઠા LCB. બનાસકાંઠા એલ.સી.બી PIડી.આર. ગઠવી તથા PSI આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન હેઠળ શીહોરી પોલીસ સ્ટેસન વિસ્તાર માં કિસ્મતજી,વદુજી,જયપાલસિંહ,ધર્મેન્દ્રસિંહ, અશોકભાઈ, ભરતભાઇ, જેઓ ગુ.રજી નં-૧૧૧૯૫૦૪૪૨૨૦૪૩૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૭૩૮૦ મુજબના ગુનાની વોચ તપાસમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળેલ કે ઉંબરી ગામે બસ સ્ટેન્ડ પાસે બે ઇસમો નવાકપડા(રેડીમેન્ટ) વેચવા સારુ ઉભેલ છે જે હકીકત આધારે બે ઇસમોને પકડી પાડી

Banaskantha: The distinction of theft has been resolved

જેમા (૧) કિશનજી દીનેશજી ઠાકોર રહે ઉંબરીતા કાંકરેજ તથા (૨) વિપુલસિંહ તલુભા જાતે વાધેલા રહે ઉંબરી તા કાંકરેજવાળાઓ પાસેથી મેણીયાની થેલીમા ૧૨ (બાર)જોડી નવા(રેડીમેન્ટ) કપડા કિ રુ ૬૫૫૦/-ના મળી આવેલ જે મુદ્દામાલ શિહોરી ટાઉનમા આવેલ આનંદ રેડીમેન્ટ નામનીદુકાનમાથી તા ૨૫/૦૫/૨૦૨૨ ના રોજ (૧) કિશનજી દીનેશજી ઠાકોર રહે ઉંબરી તા કાંકરેજ તથા (૨) વિપુલસિંહ તલુભાજાતે વાધેલા રહે ઉંબરી તા કાંકરેજ(૩) અશ્રિવસીંહ જકતુભા જાતે ડાભી રહે શીહોરી તા કાંકરેજ (૪) લાલભા શ્રવણસીસંહ જાતેડાભી રહે શીહોરી તા કાંકરેજ વાળાઓ એ ભેગા મળી રાતના આશરે અગીયાર વાગે દુકાનની બારી તોડી દુકાનમા પ્રવેશ કરી ઉપરોકત મુદ્દામાલ ચોરેલાનુ જણાવેલ સદરે ઇસમો વિરૂધ્ધમાં શીહોરી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છ

Share This Article