બનાસકાંઠા- કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની સભા યોજાઇ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની સભા શશીકાંત ભાઈ પંડ્યા ધારાસભ્ય ડીસાના અધ્યક્ષતામાંયોજાઈ. ટિકકર-શિહોરી આનંદવાડી ખાતે કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની જનરલ મીટીંગ યોજાઈ હતી. કાંકરેજ તાલુકાસમસ્ત બ્રહ્મ સમાજની જનરલ મીટીંગ પરમ પૂજ્ય સંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ઉજનવાડા આશ્રમ લાલજી બાપુ ગજાનનઆશ્રમ મહેસાણા સંતોના સાનિધ્યમાં યોજાઈ. શિહોરી ખાતે આનંદ વાડી માં કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની જનરલ મીટીંગ પરમ પૂજ્ય સંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ઉજનવાડા આશ્રમ લાલજી બાપુ ગજાનન આશ્રમ મહેસાણા સંતોના સાનિધ્યમાંઅને. સમારંભના.અધ્યક્ષ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી

Banaskantha- Kankraj taluka meeting of all Brahmo Samaj was held

જેમાં મુખ્ય અતિથિ વિશેષમહેમાનો હરગોવનભાઈ શિરવાડિયા ઉપાધ્યક્ષ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મનોજભાઈ ઉપાધ્યાય મહામંત્રી ઉત્તર ઝોનજીગરભાઈ મહેતા હારીજ જાગૃતીબેન મહેતા પ્રમુખશ્રી મહિલા મોરચા બનાસકાંઠા સમસ્ત બ્રહ્મ સમાજ સહિતના વિશેષઆમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કાંકરેજ તાલુકા બ્રહ્મ સમાજ ના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં તરીકે પ્રમુખબળદેવભાઈ જોશી રાનેર મહામંત્રી તરીકે બળદેવભાઇ આર શિરવાડિયા શિરવાડા તેમજ ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રાવલઆસારામ ભાઈ રાયગોર સહમંત્રી શિવ શંકર ભાઈ જોશી પ્રકાશભાઈ જોશી ગોપાલભાઈ જોષી સહિતના હોદ્દેદારોનીસર્વાનુમતે વરણી કરવામાં આવી આજની મીટિંગમાં કોકરેજ તાલુકા બ્રહ્મ સમાજના દરેક ગામના સમાજ બંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેયાં હતા..

Share This Article