બનાસકાંઠા- અનાપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ના અનાપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાંઆવી હતી, 31 અને 1 તારીખ સુધી દબાણ હટાવ કામગીરી ચાલશે. જેને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાંઆવ્યો છે.

Banaskantha- Anapur village with tight police security, pressure relief operation was carried out

અગાઉ દબાણ હટાવ તા અધિકારી અને લોકો વચ્ચે તું તું મેં મેં સર્જાઈ હતી. જેને પગલે આ વખતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈ અણ બનાવ ન બને તે માટે મોટ્ટો પોલીસ નો કાફલો ખડકાયો છે.

Share This Article