ડભોઇ ગામડી ગામે આતંક મચાવતા કપિરાજ પાંજરે પુરાયા તે દ્રશ્યમાન થાય છે.

Subham Bhatt
1 Min Read

ડભોઇ ગામડી ગામે 5 દિવસ થી કપિરાજ નો આતંક સામે આવ્યો છે કપિરાજ ગામ ના ભૂરારંગના ના ટ્રેકટર ચાલકો ઉપર હુમલો કરતા હોય અગાઉ 2 ટ્રેકટર ચાલકો મેં ઇજા પહોંચાડવા પ્રયાસ કર્યો હતો જ્યારે સમગ્ર બનાવ મા કોઈ જાનહાનિ થવા પામી ના હતી જોકે ગ્રામજનો દ્વારા ડભોઇ વનવિભાગ ને જાણ કરતા વનવિભાગ દ્વારા એન.જી.ઓ ની મદદ થી કપિરાજ ને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

In the village of Dabhoi Gamdi, the old Kapiraj's cage is seen.

આશરે 4 કલાક ની ભારે જહેમત બાદ કપિરાજ ને પાંજરે પુરવામાં આવ્યા હતા અને વનવિભાગ લઇ જવામાં આવ્યો હતો આતંક મચાવતા કપિરાજને રહેણાક વિસ્તાર થી દુર છોડી મુકવા વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો હતો

Share This Article