પાટણ : નોર્થ ગુજરાત પેરા મેડિકલ તાલીમ ઇન્સ્ટિટયૂટમાં હંગામો

admin
2 Min Read

ચાણસ્મા ખાતે નોર્થ ગુજરાત પેરા મેડિકલ તાલીમ ઇન્સ્ટિટયૂટ બેનરના નામે છેલ્લા 2008થી વિદ્યાર્થીઓને સાગર આચાર્યના વડપણ નીચે મેડિકલના વિદ્યાર્થીઓ તૈયાર થાય તે માટે સ્વનિર્ભર તાલીમ કોચ ઇન્સ્ટિટયૂટ ચાલતી હતી પરંતુ છેલ્લા એક માસથી વિદ્યાર્થીઓને પાસ થયેલ તાલીમાર્થીઓને તાલીમ કર્યા બાદ પ્રમાણપત્ર ન મળતાં ઇન્સ્ટિટયૂટ જ્યાં ચાલતી હતી ત્યાં વારંવાર પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાતા હતા અને ન મળતાં છેવટે મીડિયા સમક્ષ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો અને વિદ્યાથી દ્વારા એવું જાણવા મળેલ છે કે આ સંસ્થા ના આચાર્ય સાગરભાઇ વિદ્યાથીઓ પાસેથી ૨૫ooo/ જેટલી રકમ લઇ ફક્ત પooo/ – હજાર રૂપિયાની જ પાવતી આ૫તા અને બીજા વીસ હજાર ચાવું કરી જતા તે વીસ ની કોઈ પાવતી આપવામાં આવી નથી તો જોવાનું એ છે કે આ સંસ્થા જ્યારથી ચાલુ થઇ છે ત્યારથી આજ દિન સુધી વિદ્યાથીઓ ને પાવતી ઉપર ના કેટલી રકમો ઉબળેક લીધી હશે જ્યારે મીડિયા દ્વારા આ તાલીમ ચાલતી હતી તે સ્થળે ની રૂબરુ મુલાકાત ધકાખાઇ રહેલા વિદ્યાથીઓની અને જે સ્થળે આવી સંસ્થા ચાલતી હતી તે સંસ્થાના ટ્રસ્ટી દ્વારા એટલે કે કે.બી જનરલ હોસ્પિટલ ખાતે તપાસ કરતા નોર્થ ગુજરાત પેરા મેડિકલ મેડિકલના સંચાલક તેમનો સામાન છે હતો તે ભરીને રવાના થઇ ગયા છે જ્યારે જે ટ્રસ્ટે તેમણે ભાડેથી મકાન આપ્યું હતું તેમનું માસિક 15 હજાર લેખે 6 માસનો ભાડું પણ આપ્યા વિના .સામાન ભરીને પોતે રવાના થઈ ગયા છે તેવું ટ્રસ્ટીઓ એ જણાવ્યું હાલમાં સમગ્ર ચાણસ્મા તાલુકા પંથકમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

Share This Article