ફરાળમાં ટ્રાય કરો બાફવડા! જાણો શું છે રેસિપી

Subham Bhatt
1 Min Read

દુર્ગાશક્તિની આરાધનાનો  સમય એટલે નવરાત્રી, ત્યારે લોકો માતાજીની પૂજા આરાધના કરશે. સાથે સાથે શક્તિને રજીવવા માટે વ્રત ઉપવાસ પણ રાખશે. ત્યારે નવરાત્રીમાં ઉપવાસનો અનોખો મહિમા છે. ત્યારે વ્રતમાં ખાઈ શકાય અને ચટાકેદાર બફવડાની રેસિપી જાણીએ.

500 ગ્રામ બટાકા

1 વાટકી કોપરાનું છીણ

2 ચમચી શેકેલા તલ

1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા

10-12 નંગ કિશમિશ

10થી 12 નંગ કાજુ

2 ચમચા ખાંડ

2 થી 3 નંગ લીલાં મરચાં

1/2 ચમચી મરચું

2 ચમચા આરાલોટ

1/2 ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદાનુસાર

તેલ તળવા માટે

સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો, આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો.

Share This Article