The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Navratri Celebration 2022: In Ahmedabad, Gujarat Titans players also got involved!
The Squirrel > Blog > Navratri 2022 > Navratri Celebration > Navratri Celebration 2022: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ પણ ગરબે ઘૂમયા!
Navratri Celebration

Navratri Celebration 2022: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ પણ ગરબે ઘૂમયા!

Subham Bhatt
Last updated: 27/09/2022 6:14 PM
Subham Bhatt
Share
SHARE

Navratri Celebration 2022: માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા દરેક ગુજરાતીઓ માતાની આરાધના કરવા ગરબે ઝૂમે છે. નવલાં નોરતાંનો પ્રારંભ થઈ ગયો છે અને આજે બીજું નોરતું છે. ત્યારે ક્રિકેટર્સ પણ ડાંડિયા રમ્યાં છે. આઈપીએલની 2022ની વિજેતા ટીમ એવી ગુજરાત ટાઈટન્સે તેના ટ્વિટર એકાઉન્ટ પર ગરબા રમતાં ક્રિકેટર્સનો વીડિયો શેર કર્યો છે. સાથે જ ગુજરાતીમાં ‘એ હાલો મન મોર બની થનગનાટ કરવા… ’ કરેલી પોસ્ટમાં ગુજરાત ટાઈટન્સના ફેન્સને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે.

Navratri Celebration 2022: In Ahmedabad, Gujarat Titans players also got involved!

ગુજરાત ટાઈટન્સ દ્વારા ટ્વિટર પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં કોચ આશિષ નહેરા, અફઘાન ખેલાડી રાશિદ ખાન, હાર્દિક પંડ્યા, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા, ડેવિડ મિલર સહિતના ક્રિકેટર દાંડિયા રમતા દેખાય છે. આ વીડિયો સંભવતઃ અમદાવાદમાં આ વર્ષે યોજાયેલી આઈપીએલ મેચ સમયનો હોઈ શકે છે. અમદાવાદની હોટલમાં આ વીડિયો જે તે સમયે બનાવવામાં આવ્યો હોઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

Navratri culture 2022: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

Navratri culture 2022: ભાવનગરની 300 વર્ષ જૂની ભવાઈ! નવરાત્રીમાં આજે પણ ભજવાય છે

Navratri Celebration 2022: ગાંધીનગરમાં દેશભક્તિના રંગમાં રંગાયા ખેલૈયાઓ: 1551 ફૂટ લાંબા ત્રિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમયા

Navratri culture 2022: અમરેલીમાં 150 વર્ષથી અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી! જાણો કેવું છે અહીનું કલ્ચર

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

TAGGED:ahmdabadgujarat titancenavratri 2022navratri celebration
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

The fifth day of Navratri is dedicated to Mother Skandamata, know the worship method and story
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે, જાણો પૂજા પદ્ધતિ અને કથા

2 Min Read
Navratri Celebration 2022: Unique Garba with Masal for 70 Years at Savarkundla
Navratri Celebrationનેશનલ

Navratri Celebration 2022: સાવરકુંડલામાં 70 વર્ષથી મશાલ સાથે અનોખા ગરબા

3 Min Read
Navratri Recipe 2022: Have Chocolate Panda Prasad in Ambane! Here is the recipe
Navratri Recipe

Navratri Recipe 2022: માં અંબાને ધરાવો ચોકલેટ પેંડાનો પ્રસાદ! આ રહી રેસિપી

2 Min Read
Navratri Puja 2022: Kushmanda Puja in Fourth Norte Karo! Know about Puja Ritual
Navratri Puja

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

2 Min Read
Navratri Celebration 2022: Navratri celebration from Bengal to Gujarat has a different culture!
Navratri 2022Navratri Celebration

Navratri Culture 2023: બંગાળથી લઈને ગુજરાત સુધી નવરાત્રી ઉજવણીનું છે અલગ કઈક આવું કલ્ચર!

3 Min Read
Yoga Garba is played in the streets of Surat! Find out what the celebration is like
Navratri 2022Navratri Celebration

Navratri Celebration 2022: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન

1 Min Read
Navratri Celebration 2022: 350 years old tradition of Ishwar Vivah in Jamnagar! Men with special costumes roam the Garbe
Navratri 2022Navratri Celebration

Navratri Celebration 2022: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

2 Min Read
Navratri Recipe 2022: Eat Raw Banana Halva While Fasting! Here's how to make it
Navratri 2023Navratri Recipe

Navratri Recipe 2022: કાચા કેળાનો હલવો ઉપવાસ દરમિયાન ખાવ! આ રહી બનાવવાની રીત

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel