Navratri Celebration 2022: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન

Subham Bhatt
1 Min Read

Navratri Celebration 2022:  માત્ર ગરબા જ નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. આ યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી આ યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં આ યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. આ યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા.
Yoga Garba is played in the streets of Surat! Find out what the celebration is like

નવરાત્રીના તહેવારની ઉજવણી રાજ્યભરમાં જોર શોરથી ચાલી રહી છે. અને દર વર્ષે નવરાત્રીની ઉજવણીમાં સુરતીલાલાઓ કંઈક નવું કરતા રહે છે. ત્યારે આ વર્ષે સુરતની શેરીઓમાં ખેલૈયા ગરબાની સાથે રમી રહ્યા છે યોગ ગરબા.યોગ અને ગરબાની કોમ્બિનેશન એટલે યોગ ગરબા. આ માત્ર ગરબા જ નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. આ યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.

ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી આ યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં આ યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. આ યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા. ત્યારે આ યોગ ગરબા આ વર્ષે શેરી ગરબામાં પણ લોકો રમી રહ્યા છે. પારંપરિક ગરબાની સાથે લોકો યોગ ગરબાના સ્ટેપ કરીને તેની પણ માજા મળી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટમાં પણ આ યોગ ગરબાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

Share This Article