ભાજપા દ્રારા મહિલા યોજાયો સમંલન

admin
0 Min Read

મહેસાણા સાસદ શારદાબેન, જયશ્રીબેન,રેખાબેન,રમિલાબેન દેશાઇ હીરાબેન પટેલ   સહિત મહિલાઓએ સંબોધન કયૉ ખેરાલૂ -વડનગર – સતલાસણા ની ભાજપા મહિલા મોરચાની  બહેનો હાજર રહી હતી.ખેરાલૂ મહિલા મોરચાની બહેનો એ તનતોડ મહેનત કરી હોવાનૂ  જયશ્રીબેન દરજી એ જણાવયુ હતું , ખેરાલૂ વિધાનસભા  ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા કામે લાગવા જાણવામાં આવ્યું હતું.

Share This Article