ખેડા : ઈદ એ મિલાદની ઉજવણી કરાઈ

admin
1 Min Read

કપડવંજ ગામમાં મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ દિવસ પર મુસ્લિમ સમાજ દ્રારા મોટી સંખ્યા માં એકતા સાથે જુલુસ કાઢવામાં આવ્યુ હતું,જુમ્મા મસ્જિદ થી બપોરે 2 કલાકેથી જુલુસ કાઢવામાં આવ્યુ હતું અને કપડવંજ ગામ માં મહમદ અલી ચોક અને ગાંધી બાવલા જુલુસ ફરીયો હતું જેમાં હિન્દૂ મુસ્લિમ મોટી સંખ્યા માં જુંડાયા હતા જુલુસ ફરી કસ્બા મસ્જિદે લાવવામાં આવ્યુ હતું તે પછી કેક કાપી હજરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી અને કેક પ્રસાદી સ્વરૂપે વહેંચી હતી અને સાલતો સલામ પડી હતી,ત્યારબાદ નિયાઝ શરીફનો પોગ્રામ રાખવામાં આવ્યુ હતો પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ દિવસનુ જુલુસ કાઢવા આવ્યુ હતું કપડવંજ ગામમાં મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ દિવસ પર મુસ્લિમ સમાજ દ્રારા મોટી સંખ્યા માં એકતા સાથે જુલુસ કાઢવામાં આવ્યુ હતું,જુમ્મા મસ્જિદ થી બપોરે 2 કલાકેથી જુલુસ કાઢવામાં આવ્યુ હતું અને કપડવંજ ગામ માં મહમદ અલી ચોક અને ગાંધી બાવલા જુલુસ ફરીયો હતું

Share This Article