હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા આગામી 8મી ડિસેમ્બરના રોજ કારકુનની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એજ દિવસે રાજ્ય સરકાર દ્વારા નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અરજદારોને બન્ને પરીક્ષાઓનો લાભ મળે તે હેતુથી આજરોજ યુનિવર્સીટી હિત રક્ષક સમિતિ દ્વારા કુલપતિ ડોકટર અનિલ નાયકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સીટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -