પંચમહાલ-બોરુ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નાં બાળકો સન્માન સમારોહ યોજાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના કાલોલ ના બોરુ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નાં બાળકો નો દિક્ષાંત સન્માનસમારોહ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાયો હતો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ના બોરુપ્રાથમિક શાળામાં ધોરણ આઠ નાં બાળકો નો દિક્ષાંત સન્માન સમારોહ યોજાયો. મુખ્ય શિક્ષક ગૌરાંગજોશી ની અધ્યક્ષતા માં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધોરણ ૮ ના ૨૭ વિદ્યાર્થી ઓનો દિક્ષાંતસમારોહ એવમ પ્રોત્સાહન પુરસ્કાર શાળાંત પ્રમાણપત્રથી વિદ્યાર્થી ઓનું પ્રાથમિક શિક્ષણ દીક્ષાંત કરાયા હતા.

A ceremony was held at Panchmahal-Boru Primary School to honor the children of standard eight

શાળાના પરિવાર અને બાળકો દ્વારા એક બસ શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ અને ગુજરાત નાલોક નૃત્ય તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કાજલબેન બારોટ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા.આપ્રસંગે શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકો દ્વારા બાળકોને સંબોધન કરી આગળનું ભવિષ્ય ઉજવળબને અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા. આ પ્રસંગે વાલીગણ,એસ એમ સી સભ્યો,ગામના આગેવાનો હાજર રહેલ હતા.

Share This Article