મહેસાણા-પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ અનોખા અંદાજમાં જોવા મળ્યા

Subham Bhatt
1 Min Read

ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવુંલાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે.કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવતરહેવા પામ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરિ મજબૂત બનાવવા તનતોડ મહનતકરી રહી છે. મોટી મોટી રેલીઓ અને સભાઓ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પાર્ટીઓ સક્રિય બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Former Mehsana Home Minister Rajnibhai Patel was seen in a unique light

ત્યારે મહેસાણા ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ અનોખા અંદાજમાં જોવામળ્યા હતા. રજની ભાઈ પટેલે ઈસ જમાને મેં ઈસ મહોબત ને કિતને દિલ તોડે સોન્ગ સ્ટેજ પર ગાયું હતું.એક કાર્યક્રમમાં મંચ ઉપર ગીત ગાતા રજનીભાઇ પટેલ જોવા મળ્યા હતા. પિન્ટુભાઈ પટેલ રાજધાનીફાઉન્ડેશન એ રજનીભાઇ પટેલ નો વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વિડિયોમાં પૃવ ગૃહ મંત્રી નો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

Share This Article