સાબરકાંઠા-પ્રાતિજમાં ગેસ બોટલમાં લાગી આગ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજમાં ગેસ બોટલમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં
અચાનક ગેસ બોટલમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. સ્થાનિકો ભયભીત બની ગયા હતા. સમગ્ર
મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલામમાં ગેસની બોટલમાં આગ લાગી
હતી.

A fire broke out in a gas bottle in Sabarkantha-Pratij

બોટલમાં આગ લાગતા અફરા તરફી મચી ગઈ હતી. જોકે મકાન માલિકે સતર્કતા રાખી ગેસની બોટલ
બહાર નીકાળી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકો અને પાડોસીઓએ આગ પર રેતીનો મારો કરી
આગ કાબુમાં મેળવી લીધો હતો. સ્થાનિકોની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી.

Share This Article