અમરેલી-ધારાસભ્ય જે.વી.કાકડીયાએ 9 ગામોનો પ્રવાસ યોજ્યો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરાના જુના વાઘણીયા જિલ્લા પંચાયત અંતર્ગત ધારાસભ્ય જે.વી.કાકડીયાનો 9ગામોમાં પ્રવાસ યોજાયો ભાજપના કાર્યકર્તાઓ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં 2022 ની ચૂંટણીનાપડઘમ વાગી રહ્યા છે ત્યારે બગસરા તાલુકાનાં જુના વાઘણીયા અમરેલી જિલ્લા પંચાયતની સીટઅંતર્ગત ધારાસભ્ય જે.વી.કાકડિયા દ્વારા ભાજપના કાર્યકર્તાઓને સાથે રાખીને ચારણ પીપળી ખારીહડાળા માવજીંજવા ઘંટીયાણ નવી – જુની હળીયાદ નવા પીપળીયા અને ડેરી પીપરીયા સહિત 9ગામોમાં પ્રવાસ યોજાયો આ તકે તાલુકા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રદીપભાઇ ભાખર તાલુકાભાજપના મહામંત્રી પ્રકાશભાઈ પરમાર તાલુકા પંચાયત સભ્યો પરસોતમ બાબરીયા અને અશ્વિનભાઈકોરાટ શહેર ભાજપના પ્રમુખ ધીરુભાઈ કોટડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યજે.વી. કાકડીયાએ પ્રવાસ યોજીને ગ્રામ્ય વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપેલ.

Amreli-MLA JV Kakadia toured 9 villagesતેમજ વિવિધ વિકાસના કામોને લઈને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને પ્રવાસ યોજી જેતેવિભાગના અધિકારીઓને વહેલી તકે પ્રશ્નોને ઉકેલવાની ખાત્રી પણ આપેલ હાલ બગસરા તાલુકામાં ઘણા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય તે પણ વહેલી તકે સાલું કરવામાં આવેલ છે ધારાસભ્ય જે.વી કાકડીયાના પ્રવાસ યોજાયો ગામના લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ

Share This Article