અમરેલી- રેલવે ટ્રેક ક્રોસ કરતા ડાલામથ્થા સિંહનો અદભુત વીડિયો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી પંથકમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા ડાલામથ્થા સિંહનો અદભુત વીડિયો વાયરલ થયો છે.

Amreli- Stunning video of Dalamaththa Singh crossing the railway track

જંગલ ના રાજા સિંહે મીટર ગેજ રેલવે ટ્રેક ક્રોસ કરતો હોય તેવો વીડિયો આવ્યોહાલ સામે આવ્યો છે. સૂર્યાસ્ત સમયે સિંહે રેલવે ટ્રેક ક્રોસ કરી જગલ તરફ પ્રયાણ કર્યું હતું. બૃહદ ગીર એવા સાસણ પંથકનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમરેલીના સિંહપ્રેમીઓના ગ્રુપોના આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article