અમરેલી- ખાંભાના નાનુડી ગામની શ્યામ સુંદર હોટેલમાં ચોરી

Subham Bhatt
1 Min Read

રાજયમાં કોરી અને લૂંટના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો બની રહ્યાછે. જેને પગલે પોલીસ અને પ્રસાસન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણઅવાર નવાર આવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ચોરીની ઘટના અમરેલીજિલ્લામાં સામે આવી છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના નાનુડી ગામની હોટેલમાં ચોરી થવાની ઘટના સામે આવી છે.

Amreli- Theft at Shyam Sundar Hotel in Nanudi village of Khambha

ખાંભાના નાનુડી ગામની શ્યામ સુંદર હોટેલમાં ચોરી થવા પામી છે. હોટલમાં બે તસ્કરો ચોરી કરતાસીસીટીવીમાં કેદ થયા છે. હોટલમાં 9 હજારની રોકડ અને પરચુરણ સામાનની ચોરી થવાં પામી છે. જો કે બે તસ્કરો ચોરીકરી સામાન લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી મામલે હોટેલ માલિક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે. તસ્કરોના સીસીટીવી વાયરલ થયા છે.

Share This Article