રાજકોટ: ધોરાજીના જેતપુર રોડ પર અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

રાજકોટ જીલ્લા ના ધોરાજી ના જેતપુર રોડ આઈસરે  મોટરસાયકલ ને હડફેટે પ્રોઢ પુરુષ નુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ધોરાજી ના જેતપુર આવકાર હોટલ નજીક જેતપુર થી ધોરાજી તરફ આવતા પોતાનુ મોટરસાયકલ મનસુખભાઈ વેકરીયા પ્લાસ્ટીકના વેપારીને આઈસરે હડફેટે લેતા મોટરસાયકલ ચાલકનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

An accident took place on Jetpur Road in Dhoraji

હાલ ધોરાજી ના સેવાકીય પ્રવૃત્તિઓ કર્તા માનવ સેવા ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા અને ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો કરી ધોરાજી સરકારી હોસ્પિટલમા પી એમ માટે ખસેડવામા આવેલ છે.

Share This Article