The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 31, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers
The Squirrel > Blog > ગુજરાત > ભાવનગર > સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર
ભાવનગર

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Subham Bhatt
Last updated: 14/06/2022 11:40 AM
Subham Bhatt
Share
SHARE

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

ઉઘાડી લુંટ : APMCમાં 20 કિલો પર 1 કિલો કેરી વેપારીઓને કમિશન પેટે આપવાનો રીવાજ થયો !

નહીં તૂટે INS વિરાટ ! એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર સુપ્રીમે લગાવ્યો પ્રતિબંધ

આ મંદિરમાં વર્ષો જૂના વડના ઝાડના થડમાં દેખાયા હનુમાનજી….દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

TAGGED:decorateddivine waghahanumanjiKashtabhanjandevSalangpur
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ભાવનગરગુજરાત

શું નેતાઓને ગાઈડલાઈનનું પાલન નથી કરવાનું? મહુવાના MLAએ જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી

1 Min Read
ગુજરાતભાવનગર

ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રના ઘરમાં પરિવારે રિવોલ્વરથી કર્યો સામૂહિક આપઘાત

2 Min Read
ભાવનગર

ભાવનગર- જેલના બે આરોપી થયા ફરાર

1 Min Read
ભાવનગર

સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ ખાતે દીપમાલા કાર્યક્રમ યોજાયો

1 Min Read
ભાવનગર

ભાવનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જુડો-કરાટેની સ્પર્ધા યોજાઈ

1 Min Read
ભાવનગર

વાહન ચાલકોનું ગુલાબ આપી કરાયું સન્માન

1 Min Read
ભાવનગર

ભાવનગરમાં શિપબ્રેકરને ત્યાં દરોડા

1 Min Read
ભાવનગર

ભાવનગર પોલીસની ટ્રાફિક નિયમન માટે ગાંઘીગીરી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel