બનાસ્ક્નાઠા-બનાસકાંઠા LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા LCB એ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઇસમનો ઝડપી પાડયા.બનાસકાંઠા LCB સ્ટાફ અરજનજી, ઇસવરભાઈ, ઓખાભાઈ, પરકાશચંદ્ર, પ્રકાશ ભાઈ થરાદ પોલીસસ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી હકીકત ના આધારે સ્વીફ્ટ ગાડી માંથીભારતીય બનાવટ ના વિદેશી દારૂ બિયર બોટલ નગ 600 કિંમત રૂપિયા 54408 તથા મોબાઈલ નગ 2કિંમત રૂપિયા 2500 થતા સ્વીફ્ટ ગાડી ની કિંમત રૂપિયા 3,00,000 ગણી કુલ3,56,908 ના મુદ્દામાલ સાથે વિક્રમ ઉર્ફ ગોરખો રાજપૂત રહે

Banaskantha-Banaskantha LCB expedited the quantity of liquor

ડૉડગામ વાળાઓ પકડાઈ જઈ તથા તેની બાજુમાં બેઠેલ મુકેશભાઈમાજીરાના પકડાઈ જઈ તથા સિલું ઠેકા પરથી જુજારસિંહ ના કહેવાથી તેમના દારૂ ના ઠેકા પરના સેલ્સમેન વાળાઓ દારૂ ભરાવી ગુજરાત માં દારૂ બધી હોવા છતાં ગુજરાત માં દારૂ ઘુસાડવાનું ષડ્યંત્ર રજીગુનો કરવામાં એકબીજા ને મદદગારી કરી ગુનો કરેલ હોય સદરના વિરૂદ્ધ માં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Share This Article