બનાસકાંઠા-શ્રી યાદે માતાજી ની 21 મી વર્ષ ગાંઠની કરાઇ ઉજવણી

Subham Bhatt
1 Min Read

રાજસ્થાનના રાણીવાડા ખાતે મોટી સંખ્યામાં દશ પટ્ટી પ્રજાપતિ સમાજ ની જન મેદની ઉમટી હતી. શ્રીયાદે માતાજી ની 21 મી વર્ષ ગાંઠની સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાત માંપ્રજાપતિ સમાજ ના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ ગુજરાત કરતાં રાજસ્થાન માં બહુ મોટીસંખ્યામાં દશ પટ્ટી પ્રજાપતિ સમાજ ની જન મેદની ઉમટી પડી હતી જેમાં રાજસ્થાન ના રાણીવાડા ખાતેદશ પટ્ટી પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી યાદે માતાજી ની વર્ષ ગાંઠ ની ઉજવણી છેલ્લા એકવીશ વર્ષ થી કરવામાં આવે છે જેમાં છેલ્લા બે વર્ષથી કોરોના કહેરના કારણે ઉજવણી કરવામાં આવી નોહતી

Banaskantha-Karai celebration of the 21st year of Shri Yade Mataji

જેમાં આજે દશ પટ્ટી પ્રજાપતિ સમાજ દ્વારા રાણીવાડા ખાતે શ્રી યાદે માતાજી ની ભવ્ય ઉજવણી કરવામાં આવીહતી જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી બીજી તરફ ધણા સમય પછી કાર્યકમ નું આયોજનકરવામાં આવ્યું હોવાથી ગુજરાત તેમજ રાજસ્થાન ના પ્રજાપતિ સમાજ ના સરકારી કર્મચારીઓ નુંસ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ શ્રીયાદે માતાજી ની એક વીસ મી વર્ષ ગાંઠ ની ઉજવણી નો કાર્યકમ હોવાથી ભજન સંત્સંગ નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા ……

Share This Article