બનાસકાંઠા- ખરડોસણ ગામે ખેતી બેંક ડિરેક્ટરનું સન્માન કરાયું

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ખરડોસણ ગામે ખેતી બેંક ડિરેક્ટરનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે ખેતી બેંક ડિરેક્ટર જોગાભાઇ દેસાઈ નું ખરડોસણ ગામના ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

Banaskantha- Khardosan village agriculture bank director honored

આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખેતી બેંક ના ડિરેક્ટર નું ગ્રામજનો દ્વારા સન્માન કરાયુંહતું જે પ્રસંગે ગામના મોતીભાઈ દેસાઈ, વિમલભાઈ દેસાઈ, અશોકભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ દેસાઈ, વેલાભાઈ દેસાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article