જુનાગઢ- ભેસાણમાં ડુંગળીના ભાવ ગગડ્યા

Subham Bhatt
1 Min Read

જૂનાગઢના ભેસાણમાં ડુંગળીના  ભાવ ગગળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો જૂનાગઢ ના ભેસાણ તેમજજિલ્લામાં આ વર્ષે મોટા ભાગના ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવવા માટે સફેદ, પીલીપતિ, નાસિક ડુંગળીનું વાવેતર કર્યું છે જેમાંઆ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો ને પોષણસમ ભાવ ન મળતા 4 મહિનાની મેહનત નો ખર્ચ માથે પડ્યો છે, ખેડૂતો ને રાતેપાણીએ રોવાનો પણ વારો આવ્યો છે,  ભેસાણ ના ખેડૂત મનસુખભાઇ હરખાણીએ પોતાની 5 વિધા જમીનમાં ડુંગળીની ખેતી કરીને મોંઘાદાટ બિયારણ, દવા, ખાતર ખર્ચ કરીને 1 વિધા જમીનમાં 18 થી 20 હજારનો ખર્ચ ચડાવીને ડુંગળીનો પાક તૈયાર
ર્યો છે,

Junagadh: Onion prices plummeted in Bhesan

પરંતુ હાલ ખુલ્લી માર્કેટમાં મણનો ભાવ 50 થી 70 જ મળતો હોય એમાંય સરકારે મણ દીઠમાત્ર 2 રૂપિયા સહાયજાહેર કરીને ખેડૂતોની માસ્ક્રરી કરી છે આ ઓછા ભાવમાં ખેડૂતોને ડુંગળી વહેંચવી પોસાય તેમ નથી ત્યારે હાલ ખેડૂતો સરકારપાસે માંગ કરી રહ્યા છે કે મગફળી,ચણા, ધઉના ટેકની ની માફક ડુંગળીના મણના 500 રૂપિયા જાહેર કરે અથવા તો નિકાસકરવામાં આવે તોજ ખેડૂતો પગભર થઈને પોતાની રોજીરોટી મેળવીને શકે તેમ છે નહિ તર ડુંગળી ઉગાડતા  ખેડૂતો ની હવે માઠી દશા બેઠી છે

Share This Article