બનાસકાંઠા જિલ્લાના ના શિહોરી ત્રણ રસ્તા ખાતે એક સાત વર્ષ નું બાળક તેના માતા પિતા સાથે હતુ અને શિહોરી બજારમાંક્યાંય ગુમ થયેલ ત્યારે તેના માતા પિતાએ શિહોરી પોલીસ સ્ટેસન નો સંપર્ક કરતા શિહોરી પોલીસ સ્ટેશના PSI એ કે દેસાઈ એશિહોરી પોલીસ સ્ટાફ હરદાશભાઈ,વદનાજી, બાબુભાઇ,પ્રકાશભાઈ,નયનાબેન, ભાવના બેન , ની ટિમ બનાવી ને સી સી ટીવીકેમેરા તથા લોકો ની પુછપરછ કરી તપાસ કરતા આ બાળક દિયોદર બસ સ્ટેન્ડ ખાતે થી મળી આવેલ જે બાળકનું નામ સચિનદશરથ ભાઈ ઓડ રહે ઉબરી તા કાંકરેજ હોય જે બાળક કોઈક સ્ત્રી તેની માતા સમજી બસમાં કોઈ સ્ત્રી પાછળ ચડી ગયેલ અને બસમાં દિયોદર બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયેલ જ્યાં શિહોરી પોલિશ સ્ટાફ ની ટિમ દ્વારા શોધી કાઢી બાળકને તેના માતા પિતા સાથે ભેટો કરાવી સરાહનીય કામગીરી કરી હતી