ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર જાહેર

admin
1 Min Read

 

ખેરાલુ બેઠકની પેટા ચૂંટણીનું જે કોકડું ગુંચવાયેલું હતું તેમાં આજ મોડી રાત્રે ભાજપ ધ્વારા ઉમેદવાર નું નામ જાહેર કરાયુ હતું bjp ના ઉમેદવાર તરીકે એક સામાન્ય કાર્યકર અજમલજી ઠાકોર નું નામ જાહેર કરાયું છે અજમલજી ને  પાર્ટી માંથી ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરો માં ખુશી જોવા મળી હતી અને અજમલજી એ પ્રદેશ ભાજપ સહિત જિલ્લા ભાજપ ના હોદ્દેદારો સહિત કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેરાલુ ને વિકાસ ના પથ પર વધુ અગ્રેસર કરવાની વાત કહી હતી સાથે સાથે અત્યાર સુધી જે ખેરાલી સીટ પર ભાજપ ને લીડ નથી મળી તેવી લીડ થી જીતવાનો દાવો કર્યો હતોરવિવારે મોડી રાત્રે ભાજપના (BJP)પેટા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા 6માંથી 4 બેઠકોના ઉમેદવારો જાહેર કરી લેવામાં આવ્યા છે. મહ્તવનું છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર(Alpesh thakor)ને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે.

Share This Article