Connect with us

અમરેલી

અમરેલી- જાફરાબાદ પોલીસ પરીવારની સરાહનીય કામગીરી

Published

on

Commendable work of Amreli-Jafrabad police family

અમરેલી જિલ્લાના જાફરાબાદ પોલીસ પરીવાર ની સરાહનીય કામગીરી જાફરાબાદ પોલીસ તરફથી પ્રથમ વખત બ્લડ ડોનેશનકેમ્પ યોજાયો હતો. જાફરાબાદ પોલીસ દ્વારા જાફરાબાદમાં પ્રથમ વખત પોલીસ પરિવાર દ્વારા ડોનેશન કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું જાફરાબાદ ટાઉનહોલ ખાતે આજરોજ નવકાર બ્લડ બેન્ક મહુવા દ્વારા આ કેમ્પમાં બ્લડ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Commendable work of Amreli-Jafrabad police family

જાફરાબાદ પોલીસ દ્વારા ટૂંકા સમયમાં જ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જાફરાબાદ નીવિવિધ સંસ્થાઓ તેમજ કાર્યકર્તાઓને જાણ કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં જાફરાબાદ પોલીસદ્વારા લગભગ બ્લડ ડોનેશન પ્રથમ કેમ્પ થયો હોય એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલના સમયમાં બ્લડની દરેકલોકોને અચાનક જરૂર પડતી હોય ત્યારે જાફરાબાદ પોલીસ ને આ કેમ્પ કરવાનું ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા ટૂંકા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ કરીને ૫૫ જેટલીબોટલ બ્લડ એકત્રિત થયું હતું.

અમરેલી

ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો

Published

on

Foreign liquor was found in a container of Haryana passing at Dhari police station

અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો હતો જે ગત તા.14 જુનની મોડી રાત્રીએ દલખાણીયા અને ગોવિંદપુરની જંગલની સીમમાં કટીંગ થાય તે પહેલા ધારી પોલીસે બાતમીના આધારે રેઇડ કરતા કન્ટેનર માં વિદેશી દારૂની 341 પેટી એટલે કે 8052 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 23 લાખ 50 હજાર થાય છે

Foreign liquor was found in a container of Haryana passing at Dhari police station

જ્યારે કન્ટેનર સાથે બોલેરો ગાડી, ડસ્ટર ગાડી માં વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં પોલીસે ઝડપી લેતા સ્થળ પરથી દલખાણીયાનો હિંમત રાણાવાડીયા ઝડપાઇ ગયેલો જ્યારે કન્ટેનર ચાલક, બોલેરો ચાલક અને ડસ્ટર ગાડીનો ચાલક અંધારા નો લાભ લઈને જંગલના રસ્તે ફરાર થઈ જવામાં સફળ થયેલા હતા જે અંગે સાવરકુંડલા dysp કે.જે.ચૌધરીએ વિદેશી દારૂની રેલમછેલ અમરેલી જિલ્લામાં થાય તે પહેલાં પકડાય ગયાની વિગતો અંગે પ્રેસ કરીને માહિતી જાહેર કરી હતી

Continue Reading

અમરેલી

અમરેલી-ધારીના ચલાલા નગરપાલિકાનું આખરે બજેટ થયું મંજુર

Published

on

The budget of Amreli-Dhari's Chalala municipality was finally approved

અગાઉ બજેટ બેઠકમાં ભાજપના સદસ્યોએ કર્યો હતો વિરોધ. ધારાસભ્ય જેવી કાકડીયા જૂથ અને પાલિકા પ્રમુખ જૂથના વિવાદ વચ્ચે બજેટ બેઠક અગાઉ ના મંજુર થઈ હતી તેમજ માર્ચ એન્ડિંગમાં બજેટ બેઠક બોલાવવાની હોય પણ ભાજપના જ સભ્યોમાં જોવા મળી હતી નારાજગી. ગત મહિને જે ના મંજુર બજેટ હતું એ બજેટ આજે થયું સર્વાનુમતે મંજુર. ધારાસભ્ય જેવી કાકડીયાના ધર્મ પત્ની કોકિલા કાકડીયા બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. ધારાસભ્ય જેવી કાકડીયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

The budget of Amreli-Dhari's Chalala municipality was finally approved

કુલ 24 માંથી 23 સદસ્યોએ બજેટ બેઠકને આપી છે મંજુરી. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપના સદસ્યોની નારાજગી દૂર કરવામાં જિલ્લા ભાજપ આખરે સફળ થયું .પાલિકાના ઉપપ્રમુખે કર્યો આભાર વ્યક્ત. નેતા વિપક્ષે સત્તાધીશ ભાજપ એ યેનકેન પ્રકારે ઘી ના ઠામમાં ઘી પડ્યું હોવાનું જણાવ્યું હતું

Continue Reading

અમરેલી

બગસરામાં નગરપાલિકા ખોદેલા ખાડામાં બાળક ડૂબી જતા માંડ બચ્યો

Published

on

The child barely escaped drowning in a pit dug by the municipality in Bagasara

બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગ કામ માટે કેટલાય દિવસથી બગસરા મામલતદાર કચેરી પાસે ઊંડો ખાડો ખોદવામાં આવેલો હતો. આજે આવેલા વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાતા નજીકમાં કોઈ પ્રકારનું સાઈન બોર્ડ ન હોવાને કારણે લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા. તેવા સમયે એક દસ વર્ષનો બાળક અચાનક આ ખાડામાં સાયકલ સાથે પડી ગયો હતો.

The child barely escaped drowning in a pit dug by the municipality in Bagasara

ગટર માટે ઉંડી ટાંકી તૈયાર કરવામાં આવેલી હોય નજીકના લોકો સતર્કતા બતાવી ઝડપથી તે બાળકને બચાવી લીધેલ ન હોત તો આ બાળકને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકે તેમ હતી. પાલિકા દ્વારા રીપેરીંગ કામ સમયે કોઈપણ સ્થળોએ સાવધાનીના કોઈ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી આવી ઘટનાઓ બનવા પામે છે.

Continue Reading
Video of Lord Jagganath's robotic rathyatra organized in Vadodara goes viral
ઇન્ડિયા2 days ago

વડોદરામાં યુવાને ભગવાન જગ્ગનાથની રોબોટિક રથયાત્રા યોજી વિડીયો થયો વાઇરલ

Two more accused in the murder of Udaipur Kanhaiya Lal have been remanded in custody for 14 days
ઇન્ડિયા2 days ago

ઉદયપુર કન્હૈયા લાલની હત્યામાં પકડાયેલ વધુ બે આરોપીને 14 દિવસની કસ્ટડીમાં મોકલાયા

What a speed! The video of a retired railway employee giving 3 tickets in just 15 seconds went viral
ઇન્ડિયા4 days ago

શું સ્પીડ છે! નિવૃત્ત રેલવે કર્મચારીએ 15 સેકન્ડમાં જ 3 ટિકિટ આપતો વિડીયો થયો વાઇરલ

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat
સાબરકાંઠા4 days ago

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners
સાબરકાંઠા4 days ago

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
સાબરકાંઠા4 days ago

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

The condition of the farmers waiting for the rain without rain has become dire
સાબરકાંઠા4 days ago

વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો થઈ છે કફોડી બની

The family of Prantij celebrated the birthday of their darling daughter in a unique way
સાબરકાંઠા4 days ago

પ્રાંતિજ ના પરિવારે પોતાની લાડકી દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

Breakdown in main water line in Nehru Nagar, Navsari
નવસારી3 weeks ago

નવસારીના નહેરુનગરમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું, અનેક ફરિયાદ છતાં કોઇ નિવારણ નહિં

Inauguration Ceremony of "Project Flight" by Birla Grasim Industry at Munshi ITI. Held at.
અમદાવાદ4 weeks ago

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા “પ્રોજેકટ ઉડાન” નો ઉદઘાટન સમારોહ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે યોજાયો.

Vandalism in the restaurant in the Gita temple complex, terror of anti-social elements
અમદાવાદ3 weeks ago

ગીતા મંદિર સંકૂલમાં આવેલા ભોજનાલયમાં તોડફોડ, અસામાજિક તત્વોનો આંતક

The husband was beaten by the mob for kissing his wife at Ayodhya Ghat
ઇન્ડિયા2 weeks ago

અયોધ્યા ઘાટ પર પત્નીને કિસ કરવા બદલ ટોળાએ પતિને માર માર્યો

Will this president clean up the city? There were piles of dirt in the ward of the president of Bardoli municipality
ગુજરાત4 weeks ago

આ પ્રમુખ શહેરને સાફ કરશે ? બારડોલી નગર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા

Millions of bags stolen from ST bus on Malia Highway, police investigation
મોરબી4 weeks ago

માળિયા હાઈવે પર એસટી બસમાંથી લાખો ભરેલ થેલાની ઉઠાંતરી, પોલીસ તપાસ

7 German Domes to withstand 100 km hurricane will be constructed at Leprosy Ground, Vadodara
વડોદરા3 weeks ago

વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ પર 100 કિમીના વાવાઝોડામાં ટકી શકે તેવા 7 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે

RCHO of Amreli calls upon corporate sector industries to help in covid vaccination
અમરેલી4 weeks ago

અમરેલીના RCHO દ્વારા કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝને કોવિડ રસીકરણ માટે મદદરૂપ થવા આહવાન કર્યું

Trending