Connect with us

ગીર સોમનાથ

બોડીદરમાં ઊંડા કૂવામાં ખાબક્યો દીપડો

Published

on

સારા વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસા દરમિયાન ગીર જંગલમાંથી વન્યપ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ અને ડુંગર ઉપર આવી રહ્યા છે. તો ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રહેતા ગોવિંદભાઇ માડણભાઇ પરમારની વાડીએ આવેલા ઊંડા કૂવામાં 14ઓગસ્ટની રાત્રે એક દીપડો ખાબક્યો હતો. આ અંગે જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા દોરડું બાંધી ખાટલો કૂવામાં ઉતાર્યો હતો. ખાટલા પર દીપડો બેસી ગયો હતો પરંતુ દીપડો કૂવામાંથી બહાર નીકળે અને હુમલો કરે તેવી દહેશતથી આખુ પાંજરૂ ઉતારવામાં આવ્યું હતું.જેથી દીપડો પાંજરે પૂરાતા ટીમે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પહેલા પણ એક દીપડો ગીર જંગલ બોર્ડર નજીક પસાર થતા રસ્તા પર જોવા મળ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગીર સોમનાથ

બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, મૃતદેહને કોથળામાં બાંધી ફેંકી દીધો

Published

on

Child molester killed, body dumped in sack

Continue Reading

ગીર સોમનાથ

ઉનાના દેલવાડા ગામના સરપંચના પતિ દલિત સમાજના આગેવાનને જાતિ પ્રત્યે પપ્પાની કરતા એસપીને રજુઆત

Published

on

Una's Delwada village sarpanch's husband submits to SP

ભારત સાથ જણાવવાનું કે, ગીર–સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ અને વહીવટકર્તા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાનુ આજરોજ તા. ૦૩-૦૬-૨૦૨૨ સવારના ૧૧:૩૦ કલાકે જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડ તેમના કાર્યાલય રૂબરૂ મુલાકાત લેતા તેઓને અપશબ્દ બોલતા તે તારા બાપજીનો બગીચો નથી. આ મારી ઓફીસ છે. મારૂ મન પડે તેને હું આવવા દઉં મારૂ મન પડે તેની સાથે ટેલીફોન ઉપર વાત કરીશ અને ઓફીસની બહાર તેઓએ તારા બાપજીનો બગીચો નથી. તેવા અપશબ્દોનો બોલીને અમોને જાતી આધારીત અપમાન કરેલ છે.

Una's Delwada village sarpanch's husband submits to SP

અને તેઓએ સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં કીધેલુ કે જો હવે પછી મારી ઓફીસ ઉપર આવ્યો છે તો મારા જેવો માથાભારે કોઈ નથી. અને અહીં થી તુ ચાલ્યો જા નહીંતો સારાવાટ નહી રહે. અમો અનુસુચિત જાતીના છીએ. અને આવા સરપંચશ્રીના પ્રતિનિધિ હોય તેવા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાએ જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડને અપમાનીત કરી અને ઓફીસની બહાર કાઢી મુકેલ છે.જેથી આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવા જોઈએ અને હોદ્દા ઉપરથી દુર કરવા જોઈએ તેવી આપ સાહેબ પાસે મારી લાગણી અને માંગણી

Continue Reading

ગીર સોમનાથ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી ના કાર્ય કારણે આઠ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

Published

on

Una Taluka Bharatiya Janata Party celebrated the completion of eight years due to the work of Narendra Modi
ઉના પંથકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યાલય એકત્રિત થયા હતા આજે આજે નરેન્દ્ર મોદી સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાને આજે કાર્યક્રમ તમામ એરિયામાં જઈ અને નરેન્દ્ર મોદીના વિકાસની વાતો લોકોને સમજાવી હતી જ્યારે આવનારી વિધાનસભાની ચૂંટણી ખુબ નજીકના ગળામાં હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમાં કોઈ કસર ન મુકતા અને તેઓ જન સંપર્ક કરી લોકોને મળી રહ્યા છે
Una Taluka Bharatiya Janata Party celebrated the completion of eight years due to the work of Narendra Modi
આ વખતે ચૂંટણી ઉના તાલુકાની અલગ જોવા મળશે તેવી લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કારણકે ભારતીય જનતા પાર્ટી તાલુકા માં કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય છ તાલુકા ભારતીય જનતા પાર્ટી ગયા ટેઇમે હરિભાઈ બોઘાભાઈ સોલંકી ટિકિટ મળી હતી અને તેઓ માત્ર 2500 મતથી હાર્યા હતા પણ હવે તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ મળશે અને કોણ બાજી મારશે તે હવે જોવું રહ્યું પણ અહીં કોંગ્રેસનું શાસન છે અને પુંજાભાઈ સતત જીતતા આવ્યા .

Continue Reading
સ્પોર્ટ્સ2 mins ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ5 mins ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized14 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ25 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized26 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ34 mins ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ38 mins ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

સ્પોર્ટ્સ41 mins ago

ધોની આગામી IPL સિઝન કેમ રમવા માંગે છે? આ સૌથી મોટું કારણ હોઈ શકે છે

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending