પાટણ શહેરમાં દિવાળીની તૈયારીઓ થઇ રહી છે અને શહેરના મુખ્ય બજારોમાં દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ ગિફ્ટ આર્ટિકલ અને શુશોભનની દુકાનોમાં પણ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં દિવાળીના તહેવારમાં ઘરને સુશોભિત કરવામાં ઉપયોગી એવા વિવિધ આર્ટિફિશિયલ ફૂલો, તોરણો વિવિધ રંગોળીના કલરો સહિતની સામગ્રી જોવા મળી હતી તો આર્થિક મંદીના કારણે ઘરાકીમાં ઘટાડો તેમજ ભાવમાં વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતુ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -