પંચમહાલ-કાલોલ પાલિકા પૂર્વ ઉપપ્રમુખ -મદીના યાત્રા કરવા રવાના

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શકીલભાઇ વાઘેલા મકકા-મદીના યાત્રા કરવારવાના થયા. કાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હાલના કાઉન્સિલ શકીલ એહમદ વાઘેલા સહીત કાલોલ મુસ્લિમ સમાજના બિરાદરો ઉમરાહ માટે ગતરોજ જવા રવાના થયા તે અવસરે વિવિધ સમાજનાઅગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ દ્વારા ગુલપોશી કાર્યક્રમનુ આયોજન કરી શકીલભાઇ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યુ હતો

Former Vice President of Panchmahal-Kalol Palika left for Madina

જેમાં તેવો એ બનાવેલ નવિન મકાન ખાતેથી ઉમરાહ મક્કા-મદીના ની યાત્રા એસોમવારના રોજ મોડી રાત્રે જવા રવાના થયા જેમાં નગર સહિત આજુબાજુ ગામના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ અને મિત્રવર્ગ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી અને ફોર વ્હીલર દ્રારા અમદાવાદ થઇ મકકા મદીના ઉમરાહ માટે રવાના થયા હતાં.

Share This Article