રાજકોટ-ધોરાજી તાલુકાના ફોજીનું વતનમાં ભવ્ય સ્વાગત

Subham Bhatt
1 Min Read

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકાના મનોજભાઈ સોન્દ્રવા ફોજી જવાન આર્મી માં નિષ્ઠાપૂર્વક ફરજબજાવી પોતાના માદરે વતન પરત ફર્યા* સોંદરવા મનોજ ભા ય ભારતીય સેના મા ફરજ બજાવતા હતાહવે તેવો તારીખ 5/5/20022ના રોજ (22) બાવીસવર્ષ ની નોકરી કરી પોતાના વતન મા હેમખેર પરતફર્યા આ શુભ પ્રસંગે ફોજી જવાન ને સમસ્ત ધોરાજીના આગેવાનો યે સ્વાગત કરેલ હતુ. ધોરાજી નીજનતા એ તેમજ સગા સંબંધી તથા ધોરાજીના આગેવાનો અને રિટાયર્ડ ફોજી જવાનો મનોજભાઈ સોન્દ્રવાનુંનુ સન્માન કર્યું હતું

Grand welcome to the soldiers of Rajkot-Dhoraji taluka

અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી યા હતાફોજીજવાન ને ફુલહાર થી સન્માન કરી ને સ્વાગત કરી ને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્તસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી તાલુકા ના હરખભેર બહાદુર જવાન મનોજ ભાઈસોદર વાનુ તમામ સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું ધોરાજીતાલુકા ના પુર્વ સૈનિક કોયેમાનસન્માન થી સ્વાગત કરેલ હતુ અને મનોજભાઈ સોંદરવા તરફથી ધોરાજીની જનતા ને ખુબ ખુબઅભિનંદન પાઠવીયા હતા

Share This Article