The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
In the Banaskantha-Ludra Narmada Canal, the mother rushed with her two daughters
The Squirrel > Blog > ગુજરાત > બનાસકાંઠા > બનાસકાંઠા-લુદરા નર્મદા કેનાલમાં માતા એ બંને પુત્રી સાથે ઝપલાવ્યું
બનાસકાંઠા

બનાસકાંઠા-લુદરા નર્મદા કેનાલમાં માતા એ બંને પુત્રી સાથે ઝપલાવ્યું

Subham Bhatt
Last updated: 27/04/2022 3:30 PM
Subham Bhatt
Share
SHARE

આજના સમયમાં લોકો નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેતા હોય છે. રોજે કોઈને કોઈ જગ્યા આવુઈ આત્મ હત્યા
કરવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે.
ખાસ કરીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાના બનાવો પણ અવાર નવાર બને છે. ત્યારે વધુ એક વખત સામૂહિક
આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લુદરા નર્મદા કેનાલમાં માતા એ બંને
પુત્રી સાથે ઝપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

In the Banaskantha-Ludra Narmada Canal, the mother rushed with her two daughters

જાડા ગામ ની પરણિત મહિલા એ કેનાલમાં ઝપલાવી
પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બે પુત્રી સાથે મહિલા એ અગમ્ય કારણસર કેનાલ માં ઝપલાવ્યું હતું. દિયોદરના
લુદરા નર્મદા કેનાલ પર બનાવ બન્યો છે. તરવૈયા ની મદદ લઇ કેનાલ માં શોધખોળ હાથ ધરવામાં આવી
છે. એક સાથે ત્રણ વ્યક્તિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. બે પુત્રી સાથે માતા એ કેનાલ માં
ઝપલાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

“Womens Equality Day”: એ દિવસે અમેરિકાના રસ્તા પર ઉતરી હતી હજારો મહિલાઓ…..

સૌથી વધુ મહિલા પાયલટ ભારતમાં છે! આ રહ્યું રોચક કારણ

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! મોર્ડન પણ “દિલ સે દેસી” આપણું રાજ્ય

સામાન્ય સામાન્ય પરિવારમાં જન્મેલા આ ગુજરાતીઓ પોતાના સક્સેસથી આજે વિશ્વ ભરમાં ધરાવે છે નામના

TAGGED:banaskathadiyorGujaratnarmdakenalsuisidewoman
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

A domineering female police officer! Film style caught the robbers...
Nari Shakti

એક દબંગ મહિલા પોલીસ કર્મી! ફિલ્મી ઢબે પોકડ્યા લુટારુઓને…

2 Min Read
Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years
Nari Shakti

સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

2 Min Read
Himmatnagar - In the district with the lowest number of girls born in Gujarat, daughters were given a unique welcome
Uncategorized

હિંમતનગર – ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ ધરાવતા જિલ્લામાં દીકરીઓ અવતરતા કરાયું અનોખુ સ્વાગત

1 Min Read
Dhanera's identity Samu Mama Bapji's lake started drying up
બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

1 Min Read
Policeman commits suicide by choking himself, cause of suicide intact
બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

1 Min Read
Crowds take whole village hostage to avenge girl's death, video goes viral
બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

2 Min Read
5 days rain forecast in Gujarat, find out where Megharaja's ride will reach today
અમદાવાદ

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો આજે ક્યાં પહોંચશે મેઘરાજાની સવારી

2 Min Read
Meteorological department forecasting rain in the state again today! Find out in which area it may rain today
અમરેલી

રાજયમાં ફરી આજે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ! જાણો ક્યાં વિસ્તારમાં પડી શકે છે આજે વરસાદ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel