The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university
The Squirrel > Blog > Navratri 2022 > Navratri Celebration > Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા
Navratri Celebration

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

Subham Bhatt
Last updated: 29/09/2022 7:07 PM
Subham Bhatt
Share
SHARE

Navratri Celebration 2022: વડોદરાની નવરાત્રી આજે વિશ્વમાં નામના ધરાવે છે. આગામી વર્ષના અંત સુધીમાં નવરાત્રી દરમિયાન રમતાં ગરબાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળી જશે. ત્યારે દર વર્ષની જેમકે આ વર્ષે પણ પારુલ યુનિવર્સિટી દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. પારુલ યુનિવર્સિટીમાં 65 દેશના 38,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેવામાં યુનિવર્સિટીના વાઇબ્રન્ટ કેમ્પસમાં ઉજવાતા PU નવરાત્રી ફેસ્ટિવલની વિદ્યાર્થીઓ પર આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે PU નવરાત્રી ફેસ્ટિવલ 11 દિવસ માટે ઉજવવામાં આવી રહ્યું છે.

international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university

પારુલ યુનિવર્સિટીનું કેમ્પસ એક સંપૂર્ણ વૈવિધ્યસભર વિશ્વ છે. આ વર્ષે નવરાત્રી માટે તમામ વિદ્યાર્થીઓ એકત્ર થયા છે. એટલું જ નહીં કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પરંપરાગત ગરબા પોશાક અને સહાયક સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેથી વિદેશી વિદ્યાર્થીઓ પણ ગુજરાતની પરંપરાથી વાકેફ થઇ શકે. તે ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે ગરબા શીખવાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઇવેન્ટ્ને યાદગાર બનાવવા માટે યુનિવર્સિટીએ આર.જે. ક્ષિતિજ અને ‘વટ થી ગુજરાતી’ ના બેન્ડને નવરાત્રિ અને દશેરા પહેલા રાત્રી માટે 11 દિવસ માટે પરફોર્મ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ખેલૈયાઓને દરેક રાત્રિના અંતે સોલો અને ગ્રુપ કેટેગરીમાં આકર્ષક રોકડ ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે.

international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university

- Advertisement -

આ વર્ષે PU નવરાત્રિમાં સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, મ્યાનમાર, ઝિમ્બાબ્વે, થાઈલેન્ડ, નેપાળ, અફઘાનિસ્તાન, તાન્ઝાનિયા અને ઈન્ડોનેશિયા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભૂટાન, બાંગ્લાદેશ, માલાવી, ઘાના સહિતના દેશના વિદેશી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અન્ય વૈવિધ્યસભર વૈશ્વિક સંસ્કૃતિના લોકો માટે તહેવારની ઉજવણી કરવા એકસાથે આવવું એ એક દુર્લભ દૃશ્ય છે અને તે વડોદરા શહેરમાં પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં થઈ રહ્યું છે. જે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.

You Might Also Like

માત્ર 8 વર્ષની મૈત્રી જોશી છે મિનિ પંડિત! વડોદરાની આ બાળકી તેના ટેલેન્ટ વિષે શું કહે છે જાણો

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

પોકસોએ એક બિનસાંપ્રદાયક કાયદો! સુપ્રીમ કોર્ટે 16 વર્ષીય મુસ્લિમ યુવતીના લગ્ન મામલે આપ્યો ચુકાદો

Vagh Baras 2022: વાઘબારસ શું છે? કેવી રીતે કરવામાં આવે છે ઉજવણી: આ રહી સમગ્ર માહિતી

શા માટે શરદ પૂર્ણિમા વિશેષ માનવામાં આવે છે, તમે પણ પૌરાણિક કથાઓમાં છે તેનું મહત્વ! જાણો સમગ્ર માહિતી

TAGGED:#vadodaragujarati newslatest newsnavrati celebrationParul University
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

Navratri Celebration 2022: Sportsmen dressed in patriotic colors in Gandhinagar: Sportsmen paraded with 1551 feet long tricolor
Navratri Celebration

Navratri Celebration 2022: ગાંધીનગરમાં દેશભક્તિના રંગમાં રંગાયા ખેલૈયાઓ: 1551 ફૂટ લાંબા ત્રિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમયા

2 Min Read
fasting-on-navratri-so-definitely-make-this-sabudana-dish
Navratri Recipe

Navratri Recipe 2022: નવરાત્રીના ઉપવાસ કરો છો? તો સાબુદાણાની આ વાનગી ચોક્કસ બનાવો

1 Min Read
Navratri Celebration 2022: Unique Garba with Masal for 70 Years at Savarkundla
Navratri Celebrationનેશનલ

Navratri Celebration 2022: સાવરકુંડલામાં 70 વર્ષથી મશાલ સાથે અનોખા ગરબા

3 Min Read
Navratri Celebration 2022: Navratri celebration from Bengal to Gujarat has a different culture!
Navratri 2022Navratri Celebration

Navratri Culture 2023: બંગાળથી લઈને ગુજરાત સુધી નવરાત્રી ઉજવણીનું છે અલગ કઈક આવું કલ્ચર!

3 Min Read
Yoga Garba is played in the streets of Surat! Find out what the celebration is like
Navratri 2022Navratri Celebration

Navratri Celebration 2022: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન

1 Min Read
Navratri Celebration 2022: 350 years old tradition of Ishwar Vivah in Jamnagar! Men with special costumes roam the Garbe
Navratri 2022Navratri Celebration

Navratri Celebration 2022: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

2 Min Read
Know about the importance of ghat installation in Navratri and its rituals
Navratri 2022Navratri Puja

જાણો નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ અને તેની વિધે વિષે

3 Min Read
navratri-and-the-glorious-history-associated-with-amba
Navratri 2022Navratri Culture

Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી

6 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel